ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે પર ચોપડવા બ્રિજ નજીક બોલેરો પીકપ ગાડીનો અકસ્માત સર્જાયો
ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર ચોપડવા બ્રિજ નજીક બોલેરો પીકપ ગાડીનો અકસ્માત સર્જાયું તો પૂર્વ કચ્છમાં દિવસેને દિવસે અકસ્માતો ની હારમાળા સર્જાઇ રહી છે લગભગ દરરોજની માટે એક અકસ્માત થતો રહે છે તો ભચાઉ ગાંધીધામ ચોપડવા બ્રિજ નજીક બોલેરો પીકપ ગાડીનું ગમખ્વાર અકસ્માત સર્જાયું હતું અકસ્માત ના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી આ બનાવની જાણ નેશનલ હાઈવેને તથા હાઇવે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ઉપર કાબુ મેળવીને હળવો કર્યો હતો બનાવના પગલે ઘટના સ્થળ ઉપર લોકોનું મોટું ટોળું એકત્રિત થયું હતું