નખત્રાણા અને કોટડા વંચ્ચે છોટા હાથી વાહન મા અચાનક આગ લાગી
કોટડા થી જતા નખત્રાણા મારગ તરફ આવતા વંચ્ચે સંતકૂપા હોટલ પાસે છોટા હાથી વાહન મા અચાનક આગ લાગી હતી આજે વહેલી સવારે ૪ કલાકે બનાવ બન્યો હતો નખત્રાણા લખપત હાઈવે રોડ પર કોઈ જાન હાનિ થઈ નથી માત્ર વાહન બંળી ને ખાખ થઈયુ હતુ અને સોટ સંરકીટ ના કારણે આગ ભભૂકી ઊઠી હતી અને વહેલી સવારે બનાવ બન્યો હતો જેમા ચાલક પોતાની જાન બચાવવા માટે ગાડી મા ઉતરી ગયા હતા બીજી કોઈ જાન હાનિ નથી થઈ માત્ર વાહન બંળી ને ખાખ થઈયુ હતુ
રીપોટર પ્રેમજી બળિયા
કરછ કેર ટીવી ન્યુઝ
મોટીવિરાણી તાલુકો નખત્રાણા