ભુજના કેમ્પ એરીયા માં રહેતા કુંભાર ઇમરાન ઇબ્રાહિમના હાથમાં ડૉ. ની બેદરકારીના કારણે કાચના ટુકડા રહી ગયા.

ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા કુંભાર ઇમરાન ઈભ્રાહીમ જે ઓનો ૨૦૧૭ માં માધાપર પાસે અકસ્માત થયેલો અને આ ભાઈ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર
માટે દાખલ કરવામાં આવ્યા હતા જે સમય તેમના ડાબા હાથમાં ૨૩ ટાંકા આવ્યા હતા. તે સમય ડો. સુરેશ વાણીય દ્વારા તેમના હાથમાં ટાંકા આપવામાં આવ્યા
હતા. પરંતુ આ ડોક્ટરની બેદરકારીના કારણે ઇમરાન ભાઈના હાથની અંદર કાંચના ટુકડા રાખી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં ઇમરાનભાઈ ને હાથમાં દુખાવો
થતાં તેમને હાથનો ઓપરેશન કરાવવામાં આવ્યો હતો. તે સમય તેમના હાથ માથી કાંચનો ટુકડો નીકળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *