કરોડોનું જહાજ માવા-મસાલાની કોથળી ફસાતા થયું બંધ
જાણવા મળતી વિગત અનુસાર ગત તારીખ 21 નવેમ્બરે દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરીનું જહાજ બંધ થયું હતું. અને આગામી 6 ડિસેમ્બર સુધી આ જહાજ બંધ રહેવાની શક્યતા કંપની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ જહાજ બંધ થવાનું કારણ સામે આવ્યું છે. જેમાં કરોડોના ખર્ચે લેવામાં આવેલું આ જહાજ માવા-મસાલાની કોથળી ફસાવાને કારણે એન્જીન ગરમ થઇ જતાં બંધ થયું હોવાનું જાણવા મળ્યું છે.ગત તારીખ 21 નવેમ્બરે દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરીનું જહાજ બંધ થયું હતું. અને આગામી 6 ડિસેમ્બર સુધી આ જહાજ બંધ રહેવાની શક્યતા કંપની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ જહાજ બંધ થવાનું કારણ સામે આવ્યું છે. જેમાં કરોડોના ખર્ચે લેવામાં આવેલું આ જહાજ માવા-મસાલાની કોથળી ફસાવાને કારણે એન્જીન ગરમ થઇ જતાં બંધ થયું હોવાનું જાણવા મળ્યું
છે.
