જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત સરકારના મંત્રી એવા પ્રદિપસિંહ જાડેજાને ગળાના કેન્સરની બિમારીથી પિડાય રહ્યા હોય ગઈકાલે સાંજે તેમને અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અને સોમવારે સાંજે તેઓના ગળાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ સફળ સર્જરી બાદ ગૃહમંત્રીની તબિયત સુધારો જણાયો હતો.