ભાવનગર, સુરત શહેર, અમદાવાદ શહેર તથા બોટાદ જિલ્લામાંથી ચોરી કરેલ હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંગ-૩૨ કુલ કિ.રૂ.૯,૧૫,૦૦૦/-નાં  મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન ઘનશ્યામભાઇ ગોહિલ પો.હેડ કોન્સ. તથા સંજયભાઇ ચુડાસમા પો.કોન્સ., એલ.સી.બી., ભાવનગરનાંઓને વાહન ચોરી અંગે મળેલ બાતમી આધારે  વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપથી નિર્મળનગર તરફ જતાં રસ્તાં ઉપરથી નીચે મુજબનાં આરોપી પાસેથી કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHAR077J5J19105 તથા એન્જીન નંબર-HA10AGJ5J29073વાળું મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી શક પડતી મિલ્કત તરીકે પંચનામાની વિગતે Cr.P.C. એકટ કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરેલ.તેની પુછપરછ કરતાં તેણે ઉપરોકત મોટર સાયકલ પંદરેક દિવસ પહેલાં કાળાનાળા વિસ્તારમાંથી  ચોરી કરેલ હોવાનું અને આ સિવાય પણ તેણે છેલ્લાં એકાદ વર્ષની અંદર ભાવનગર શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી, અમદાવાદનાં રાણીપ, વાડજ, આનંદનગર વિસ્તારમાંથી, સુરતનાં વરાછા, કાપોદ્દા વિસ્તાર માંથી, બોટાદ શહેર વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાઓએથી હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલો ચોરી કરીને રાયકા ગામે સંતાડી રાખેલ હોવાનું જણાવેલ. જે અંગે નિલમબાગ પો.સ્ટે.માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ મજકુર ઇસમની પુછપરછ દરમ્યાન તેણે ચોરી કરેલ મોટર સાયકલો ધંધુકા-બગોદરા હાઇ-વે ઉપર આવેલ વાડીમાં સંતાડી રાખેલ હોય.જે કુલ-૩૧ મોટર સાયકલો Cr.P.C. એકટ કલમઃ-૧૦૨ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

                                                                                                                                                                                                                                      પકડાયેલ આરોપીઃ-

રાજુભાઇ નટવરલાલ મીસ્ત્રી ઉ.વ.૫૪ ધંધો-ખેત મજુરી રહે.પ્લોટ નંબર-૨૧, કૃષ્ણનગર સોસાયટી,ધોળકા રોડ, બાવળા, અમદાવાદ ગ્રામ્ય હાલ- રમેશભાઇ અમરશીભાઇ વાસુકીયા પગીનાં મકાનમાં, રાયકા તા.ધંધુકા જી.અમદાવાદ ગ્રામ્ય

આ ઉપરોકત મોટર સાયકલોમાં રજી.નંબર પ્લેટ નહિ હોવાથી ચેસીઝ નંબર અને એન્જીન નંબર આધારે ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી મોટર સાયકલોનાં માલિક તથા તેનાં રજી.નંબરો અંગેની માહિતી મેળવવામાં આવેલ હતી.

કબ્જે કરેલ વાહનોની વિગતઃ-

1.      કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલ ચેસીઝ નંબર-MBLHAR077J5J19105 તથા એન્જીન નંબર-HA10AGJ5J29073 કિ.રૂ.૩૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- ડો. ગુરૂમુખાણીનું પાર્કિંગ, કાળાનાળા,ભાવનગર)

2.      કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHA10CGH5A01694 તથા એન્જીન નંબર-HA10ERH5A01608 કિ.રૂ.૨૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- આખલોલ જકાતનાકા ગંગનાથ મહાદેવ મંદિર ભાવનગર)

3.      કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHA10CGGHL04369 તથા એન્જીન નંબર-HA10ERGHL04519 કિ.રૂ.૨૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- ફુલસર આવાસ યોજના, ભાવનગર) 

4.      કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHAR072HHM34337 તથા એન્જીન નંબર-HA10AGHHM40967 કિ.રૂ.૩૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- વિશ્વકર્મા સર્કલ,અક્ષરદિપ કોમ્પલેકસ, ભાવનગર)

5.      સીલ્વર કલરનું ભુરા પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર જય માતાજી તથા LUCK લખેલ હિરો સ્પલેન્ડર પ્રો મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHA10CGH5A04647 તથા એન્જીન નંબર-HA10ERGH5A04426  કિ.રૂ.૨૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- શિવમ કોમ્પલેકસ, માધવ કોમ્પલેકસની સામે,ભાવનગર )

6.      કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર MAA SHAKTI લખેલ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHA10AMEHJ98875 તથા એન્જીન નંબર-HA10EJEHJ 71630 કિ.રૂ.૨૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- તક્ષશિલા, વિજયરાજનગર, ભાવનગર)

7.      કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર JAY MATAJI લખેલ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHA10BWFHC67482 તથા એન્જીન નંબર-HA10EWFHC15971 કિ.રૂ.૨૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- દવે મીઠાઇ, માધવ કોમ્પલેકસ,ભાવનગર )

8.      કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHA10EZBHC29517 તથા એન્જીન નંબર-HA10EFBHC44728  કિ.રૂ.૨૦,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- વૈભવ ફલેટ, જેલ સામે, ભાવનગર)

9.      કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર રાજ શકિત લખેલ હિરો સ્પલેન્ડર પ્રો મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHA10ABBHJ00458 તથા એન્જીન નંબર-HA10EG BHJ00431 કિ.રૂ.૪૦,૦૦૦/-   (ચોરી થયેલ જગ્યા- સામવેદ કોમપલેકસ, નિલમબાગ પો.સ્ટે. સામે,ભાવનગર)

10.     કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર રાજ ચામુંડા લખેલ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં એન્જીન નંબર-HA10EA9J17229  કિ.રૂ.૨૦,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- વિઠ્ઠલવાડી પેટ્રોલપંપ, ભાવનગર)

11.     કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHAR083J5C04177 તથા એન્જીન નંબર-HA10AGJ5C10711  કિ.રૂ.૪૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- રૂમી બીલ્ડીંગ પાસેથી, વિશ્વકર્મા સર્કલ, વિજયરાજનગર, ભાવનગર)

12.     કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHAR082J5E34597 તથા એન્જીન નંબર-HA10AGJ5E22312  કિ.રૂ.૪૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- બેંક બરોડા પાસેથી, વિશ્વકર્મા સર્કલ પાસે, ભાવનગર)

13.     કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHAR084J5E16053 તથા એન્જીન નંબર-HA10AGJ5E11273 કિ.રૂ.૪૦,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- સુર્યદિપ કોમ્પલેકસના પાર્કીગમાંથી, કાળાનાળા,ભાવનગર)

14.     કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHAR071J5C07098 તથા એન્જીન નંબર-HA10AGJ5C11774  કિ.રૂ.૨૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- બી.એમ. સ્ટાર, સુખસાગર કોમ્પલેકસ, વિજયરાજનગર,  ભાવનગર)

15.     કાળા કલરનું ભુરા પટ્ટાવાળું હિરો સ્પલેન્ડર મોટર સાયકલમાં પાછળનાં ભાગે નંબર પ્લેટમાં રજી.નંબર-GJ-04-BA4503 ચેસીઝ નંબર-  MBLHA10EJAHD06953 તથા એન્જીન નંબર-HA10EAAHD07264 કિ.રૂ.૨૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- આકાશદિપ કોમ્પલેકસ, કાળાનાળા,ભાવનગર)

16.     કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર જય ભવાની લખેલ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHAR076J5C25029 તથા એન્જીન નંબર-HA10AGJ5 C22276 કિ.રૂ.૩૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- ગાયત્રી પર્સની દુકાન પાસે પાર્કીગમાંથી, ભગવતી રસની આગળની બીજી ગલી,  વરાછા,સુરત)

17.     કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર જય ખોડિયાર લખેલ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHAR080J5C00426 તથા એન્જીન નંબર-HA10A GJ5C02041 કિ.રૂ.૨૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- સામવેદ કોમ્પ્લેકસ, ભાવનગર)

18.     કાળા કલરનું સીલ્વર-લાલ પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર પ્રો મોટર સાયકલ નાં ચેસીઝ નંબર-MBLHA10ADB9G04704 તથા એન્જીન નંબર-HA10EHB9G02342 કિ.રૂ.૨૦,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- પુર્વ સોસાયટી, હિરાબાગ, વરાછા રોડ, કાપોદ્રા, સુરત)

19.     કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર લાલ-ભુરા કલરની પટ્ટીવાળું  હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં એન્જીન નંબર-HA10EJDHK09610 કિ.રૂ.૨૫,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- સ્નેહ મીલન એપાર્ટ નીલમબાગ સોસાયટી,હીરાબાગ કાપોદ્રા સુરત)

20.    કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર જય ચામુંડા માં લખેલ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHAW111L5G01776 તથા એન્જીન નંબર- HA11EVL5G51539  કિ.રૂ.૪૦,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- સર ટી. હોસ્પીટલ,  ભાવનગર)

21.     કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળા હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં પાછળનાં ભાગે નંબર પ્લેટમાં રજી. નંબર-GJ-01-EZ 8062 ચેસીઝ નંબર-MBLHA10BWFHH62345 તથા એન્જીન નંબર-HA10EWFHH 22244 કિ.રૂ.૨૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- સુવર્ણ એપાર્ટમેન્ટ,  રાણીપ,અમદાવાદ)

22.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHAR073H5F03198 તથા એન્જીન નંબર-HA10AGH5F05427 કિ.રૂ.૪૦,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- સ્વામીનારાયણ પાર્ક-૧નાં પાર્કિંગમાંથી, નવા વાડજ, અમદાવાદ)

23.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHAR070J5E33780 તથા એન્જીન નંબર-HA10AGJ5E19956  કિ.રૂ.૪૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- નીલકંઠ કોમ્પલેકસ, બોટાદ)

24.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળા હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં પાછળનાં ભાગે નંબર પ્લેટમાં રાજ બહાદુર લખેલ.તેનાં એન્જીન નંબર-HA10EAAHD33281 કિ.રૂ.૪૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- તક્ષશિલા, વિજયરાજનગર, ભાવનગર)

25.    સીલ્વર કલરનું ભુરા પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર પ્રો મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHA10ASDHF34188  તથા એન્જીન નંબર-HA10ELDHF53083 કિ.રૂ.૨૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- તક્ષશિલા, વિજયરાજનગર, ભાવનગર)

26.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHAR079HHC52234 તથા એન્જીન નંબર-HA10AGHHCE0101 કિ.રૂ.૨૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- હનુમાનજી મંદિર, સાળંગપુર તા.બરવાળા જી.બોટાદ) 

27.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર પ્રો મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHA10A3DHL24122 તથા એન્જીન નંબર-HA10ELDHL35787 કિ.રૂ.૨૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા-૧૨૩-૧૨૪ હિંમતનગર,પિતૃ છાયા કોમ્પલેકસ,  હિરાબાગ, વરાછા રોડ, સુરત)

28.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર- MBLHAR088J5A05481 તથા એન્જીન નંબર-HA10AGJ5A15644 કિ.રૂ.૪૦,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- રબ્બર ફેકટરી, કબ્રસ્તાનનાં ગેટ પાસેથી,ભાવનગર )

29.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHAW092K5B13555 તથા એન્જીન નંબર-HA10AGK5B28410 કિ.રૂ.૩૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- સારથી કોમ્પલેકસનાં પાર્કિંગમાંથી, હિરાબાગ, વરાછા રોડ, સુરત)

30.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું બોથા ઉપર મેલડીમાંનું ચિત્ર તથા રાજા મેલડી લખેલ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHA10AMEHE60292 તથા એન્જીન નંબર-HA10EJEHE38199 કિ.રૂ.૨૫,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- સાગર કોમ્પલેકસ, શેરી નં.૭, હિરાબાગ, વરાછા રોડ, સુરત)

31.     કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHA10EJ9HJ40699 તથા એન્જીન નંબર-HA10EA9HJ93227 કિ.રૂ.૨૫,૦૦૦/- (ચોરી થયેલ જગ્યા- સ્વામીનારાયણ પાર્ક ફલેટ, બલોલ નગર, નવા વાડજ, અમદાવાદ)

32.    કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પલેન્ડર પ્રો મોટર સાયકલનાં ચેસીઝ નંબર-MBLHA10ADBHN03168 કિ.રૂ.૨૦,૦૦૦/-  (ચોરી થયેલ જગ્યા- ૧૦૦ ફુટ રોડ, અગ્રવાલ ટાવરનાં પાર્કીંગમાંથી, આનંદનગર,અમદાવાદ શહેર)

કુલ રૂ.૯,૧૫,૦૦૦/- નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-

                                                                                                                                                                                                                                               1.      ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૪૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

2.      ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૨૧૫૮૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

3.      ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૨૧૫૭૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

4.      ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૫૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

5.      ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૫૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

6.      ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૫૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

7.      ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૫૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

8.      ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૦૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

9.      ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૪૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

10.     ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૪૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

11.     ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૬૮૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

12.     ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૬૬૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

13.     ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૬૬૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

14.     ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૫૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

15.     ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૬૬૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

16.     સુરત શહેર, વરાછા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૨૨૯૨૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

17.     ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૬૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

18.     સુરત શહેર, કાપોદ્દા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૨૨૦૨૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

19.     સુરત શહેર, કાપોદ્દા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૨૨૦૦૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

20.    ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૬૩૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

21.     અમદાવાદ શહેર,રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૨૨૨૦૬૬૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

22.    અમદાવાદ શહેર,વાડજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૩૨૨૦૬૨૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

23.    બોટાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૨૨૨૧૪૦૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

24.    ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૫૫૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

25.    ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૫૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

26.    બરવાળા પો.સ્ટે. વિસ્તારનાં સાળંગપુરથી ચોરી કરેલ હોવાનું જણાવેલ છે.

27.    સુરત શહેર, કાપોદ્દા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૨૦૯૫૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

28.    ભાવનગર શહેર,ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૨૨૨૬૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

29.    સુરત શહેર, કાપોદ્દા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૨૦૮૬૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

30.    સુરત શહેર,કાપોદ્દા પો.સ્ટે.નાં હિરાબાગ વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ છે.

31.     અમદાવાદ શહેર,વાડજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૩૨૨૦૮૯૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

32.    અમદાવાદ શહેર,આનંદનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૧૨૨૦૦૦૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-

1.      અમદાવાદ શહેર, સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૦૧/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

2.      અમદાવાદ શહેર, સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૭૪/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

3.      અમદાવાદ શહેર, સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૨૬/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

4.      અમદાવાદ શહેર, સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૦૦/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

5.      અમદાવાદ શહેર, સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૩૬/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

6.      અમદાવાદ શહેર, સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૭૮/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

7.      અમદાવાદ શહેર, વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૬/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

8.      અમદાવાદ શહેર, વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૭/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

9.      અમદાવાદ શહેર, વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૮/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

10.     અમદાવાદ શહેર, વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૦૪/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

11.     અમદાવાદ શહેર, વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૩૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

12.     અમદાવાદ શહેર, વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૭૨૪/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

13.     અમદાવાદ શહેર, રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૨૦/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

14.     અમદાવાદ શહેર, રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૨૧/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

15.     અમદાવાદ શહેર, રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૯૬/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

16.     અમદાવાદ શહેર, રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૧૭/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

17.     અમદાવાદ શહેર, રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૯૯/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

18.     અમદાવાદ શહેર, વટવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૨૬/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

19.     અમદાવાદ શહેર, વટવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૪/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

20.    અમદાવાદ શહેર, ઘાટલોડિયા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૨૯/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

21.     અમદાવાદ શહેર, પાલડી પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૦૮/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

22.    અમદાવાદ શહેર, એલીસબ્રિજ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૨/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

23.    અમદાવાદ શહેર, સેટેલાઇટ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮૯/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

24.    અમદાવાદ શહેર, વાડજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૪૪૫/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

25.    અમદાવાદ શહેર, વાસણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૧૨/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

આ સિવાય ઘરફોડ ચોરીનાં ગુન્હાઓમાં પણ પકડાયેલ. આ રાજુ મિસ્ત્રીની અમદાવાદ શહેરમાંથી કુલ-૦૪ વાર પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવેલ.

ગુન્હો કરવાની એમ.ઓ.-

                                                                                                                                                                                                                                                      આ આરોપી પાર્ક કરેલ મોટર સાયકલનાં લોકમાં પોતાની પાસે રહેલ માસ્ટર કી લગાડી લોક ખોલીને માત્ર મેગ્વ્હીલવાળા હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરવાની એમ.ઓ. જણાય આવેલ.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી. જેબલીયા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ, ધન સાગરભાઇ વધુજોગદિયા,વિઠ્ઠલભાઇ બારૈયા,, સંજયભાઇ ચુડાસમા, હસમુખભાઇ પરમાર, રઘુભાઇ મકવાણા, પ્રજ્ઞેશભાઇ પંડયા

રિપોર્ટ ભારતી માખીજાણી