મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયો દારૂનો જથ્થો

0
20181130_184444

મુન્દ્રા પોલીસ દ્વ્રારા પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ ગુના હેઠળ પકડાયેલ વિદેશી તેમજ દેશી દારૂનો જથ્થો જેનો નાશ કરાયો હતો. જેમાં  ૧૬૩ બોટલ જેની કિમત ૧ લાખ ૫૩ હજાર ૧૧૯ બોટલ દારૂ તેમજ બીયર જેની કિમત ૩૫ લાખ છ હજાર ૧૫૦ થાય. તેમ કુલ ૩૬ લાખ છ હજાર ૩૦૦ જેટલી કિમતનો દારૂ નાશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *