દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા.

દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા જાણવા મળતી વિગતો અનુસાર દેવા માફ કરવા અને પાકને ટેકાના ભાવ યોગ્ય રીતે આપવા માટે દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. ખેડૂત આંદોલનમાં ખેડૂતોની સાથે ડૉક્ટર, વકીલ, પૂર્વ સૈનિક, વેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. સાથે સાથે ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી આક્રોશ રેલી કરીને માર્ચ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *