કેરા તા,ભુજ તાલુકાના સુરજપર ખાતે ગ્રાઉન્ડ યોજાઈ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ જેમાં ટોટલ 6 ટીમોએ ભાગ લીધો હતો
કેરા તા,ભુજ તાલુકાના સુરજપર ખાતે ગ્રાઉન્ડ યોજાઈ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ જેમાં ટોટલ 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાં સુરજપર ની 2 ટીમો કેરા, નારાણપર, ભુજ,અને માધાપર, ની ટીમો વચ્ચે જંગ જામ્યો હતો જેમાં સુરજપર અને કેરા ફાઇનલમાં પહોંચી હતી જેમાં સુરજપરએ ટોસ જીતી બેટીંગ પસંદ કરી હતી જેમાં સુરજપરની ટીમે 63 રન બનાવ્યા તો કેરા ની ટીમ દ્વારા ઓપનર બેસ્ટમેન તરીકે આવેલ આવૃત્તિ ભોજાણી અને રોશની પટેલ(વાગજીયાણી) એ ચોકા છગ્ગા સાથે ધમાકેદાર બેટીંગ કરી હતી અને આ બે ઓપનર દ્વારાજ 63 રનનો લક્ષ્ય પાર કરી 10 વિકેટ થી મેચ જીતી લીધી હતી જેમાં કેરા ટીમે ટોટલ 3 મેચો રમી હતી જેમાં 1 લિંગમા રોશની પટેલ અને ફાઈનલમાં આવૃત્તિ ભોજાણી મેન ઑફ ધ મેચ રઈ હતી કચ્છ કેર ન્યૂઝ
