કેરા તા,ભુજ રક્તદાન મહાદાન આજરોજ તા,1,1,2023 ના કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે H.J.D. કોલેજ દ્વારા આયોજીત સ્વ,દમયંતીબેન ભરત દેવરીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
કેરા તા,ભુજ રક્તદાન મહાદાન આજરોજ તા,1,1,2023 ના કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે H.J.D. કોલેજ દ્વારા આયોજીત સ્વ,દમયંતીબેન ભરત દેવરીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું સવારે 9 કલાકે દાતાશ્રી તેમજ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા દિપ પ્રગટય કરી ખુલ્લો મુકાયો હતો જેમાં સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધીમાં લોકો દ્વારા 83 બોટલ બ્લડ ડોનેટ કરાયું હતું કચ્છ કેર ન્યૂઝ કેરા
