આરટીઓ કચેરી ભુજ ખાતે ટ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા આજરોજ ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે
પ્રાદેશક વાહન વ્યવહાર કચેરી ભુજના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં તા.૦૩/૦૧/૨૦૨૨ ના રોજ ટેકનિકલ ખામી સર્જાતા અત્રેની કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ૨-વ્હીલર તેમજ ૪-વ્હીલ૨ (એલ.એમ.વી. કાર) ની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી તા.૦૪/૦૧/૨૦૨૩ ના રોજ દિન-૧ માટે બંધ રહેશે. જેની નોંધ લેવા કચ્છ જિલ્લાની મોટરિંગ પબ્લિકને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.
ગૌતમ પરમાર