કચ્છ રાપર – પલાસવા ગામમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા , બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા , પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ / જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ.જે અનુસંધાને મે.ના.પો.અધિ. સાગર સાંબડા , ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઈ.શ્રી , જે.બી.બુંબડીયા સાહેબ , રા૫ર સર્કલ રા૫૨ નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ ફરજમાં હતા . તે દરમ્યાન પો.સ.ઇ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે પલાસવા ગામમાંથી અલ્ટો કાર રજી.નં. GJ – 12 – AE – 2496 વાળામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિએક્ટની કલમ તળે ગુનો ૨જીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે .

        કબજે કરેલ મુદ્દામાલ : (૧) કિંગ ફિસ૨ સુપ૨ ૨ટ્રોન્ગ બિયર કંપની શીલ પેક ફો૨ સેલ ઇન રાજસ્થાન ૫૦૦ એમ.એલ.ના ટીન એક બિયરના ટીનની કિ.રૂ .૧૦૦ / લેખે ક્વોટર – ૩૮૪ કિમત – ૩૮,૪૦૦/- (૨) વાઈટ લેસ વોડકા ફોર સેલ ઈન રાજસ્થાન ૧૮૦ એમ.એલ.ના ક્વોટ૨ીયા એક ક્વોટ૨ ની કિ.રૂ .૧૦૦ / – લેખે ક્વોટર – ૧૯૨ કિમત – ૧૯,૨૦૦/- (૩) અલ્ટો કા૨ ૨જી નં . GJ – 12 – AE – 2496 કિમત – ૧,૫૦,૦૦૦/- (૪) સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ઓન નંગ -૦૧ કિમત – ૫,૦૦૦/- કુલ કિમત – ૨,૧૨,૬૦૦ /

        આરોપી ( ૧ ) પ્રકાશ પ્રભુ વણોલ , રહે.પલાસવા , તા.રાપર ( ૨ ) અરવિંદ વેલા રજપુત , રહે.પલાસવા , તા.રાપર ( ૩ ) મહેન્દ્ર ઉર્ફે પપ્પુ ગણેશ દસાણી , રહે.પલાસવા , તા.રાપર

 આ કામગી૨ી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા પો.હેડ.કોન્સ.ભરતજી વદનજી તથા ગાંડાભાઈ અણદાભાઈ તથા દિલીપભાઈ મણીલાલ તથા પો.કોન્સ.વિષ્ણુદાન શંકરદાન તથા મહેન્દ્રસિંહ ગણપતસિંહ વિગેરે નાઓએ કરેલ છે