ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૩૬૮ તથા બિયર ટીન-૧૨૦ મળી કિ.રૂ.૩,૨૬,૪૦૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૧૩,૩૬,૯૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોર્લીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસારૂં ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ભાવનગર,એલ.સી.બી.ના એ.એસ.આઇ. પ્રદિપસિફ સરવૈયા તથા પો.કોન્સ. અલ્તાફભાઇ ગાહાને સંયુકત રીતે બાતમી મળેલ કે, ભાવેશભાઇ રણછોડભાઇ વાજા તથા જીગ્નેશભાઇ વેલાભાઇ વાસીયા રહે.બંને વિકટર તા.રાજુલા જી અમરેલીવાળા તેઓનાં કબ્જા-ભોગવટાનાં બજરીયા કલરનાં માલવાહક આયશર ફોર વ્હીલ વાહન નંબર-GJ-14-2-0894માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને નિરમા ચોકડીથી ભાવનગર તરફ જવાના છે.જે આધારે ભાવનગર-અમદાવાદ હાઇ-વે,નિરમા ચોકડી, જે.કે. પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબનાં માણસોને નીચે મુજબનાં ફોર સેલ ઇન યુ.ટી દાદરાનગર એન્ડ વેલી ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયર ટીનનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વેળાવદર ભાલ પો.સ્ટે.માં પ્રોહિ એકટની અલગ-અલગ કલમો ફેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ
આરોપીઓઃ-
- ભાવેશભાઇ રણછોડભાઇ વાજા ઉ.વ.૩૪ ઘો-ડ્રાયવીંગ
- જીજ્ઞેશ ઉર્ફે જીગો વેલાભાઇ વાસીયા ઉ.વ.૨૦ ધંધો-કલીનર તરીકે રફે બંને લેબર કવાટર્સ વિસ્તાર,વિકટર
તા.રાજુલા જી.અમરેલી
૩. ભરતભાઇ રહે.સેલ્વાસ (પકડવાનાં બાકી)
મુદ્દામાલઃ- કબ્જે કરેલ
- રોયલ ચેલેન્જ ફાયનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૨૮૮ કિ.રૂ.૮૬,૪૦૦/- 2. ડી.એસ.પી બ્લેક ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૪૦૮ કિ.રૂ.૧,૨૨,૪૦૦/-
૩. સીગ્રામ્સ ઈમ્પીરીયલ બ્લ્યુ હેન્ડ પીક્ડ ગ્રેઈન વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૨૪ કિ.રૂ.૭,૨૦૦૪- 4. સીગ્રામ્સ રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૨૬૮ કિ.રૂ.૫૦,૪૦૦૪-
૬. સીગ્રામ્સ રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/- 6. બડવાઇઝર મેગ્નમ પ્રિમીયમ બિયર ૫૦૦ ML કંપની સીલપેક ટીન નંગ-૨૪ કિ.રૂ.૨,૪૦૦૪-
- કિંગ ફીશર સ્ટ્રોગ પ્રિમીયમ બિયર ૫૦૦ ML કંપની સીલપેક ટીન નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/- 8. આછા કેસરી કલર જેવું આયશર કંપનીનું વાહન રજી.નંબર-GJ-14-7-0894 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
- વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-લાવા કંપનીનો સાદો
મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- તથા વાહનનાં અલગ-અલગ કાગળો મળી કુલ રૂ.૧૩.૩૬,૯૦૦/-નો મુદ્દામાલ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ –
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ શ્રી પી.બી.જેબલીયા.શ્રી બી.એચ. શીંગરખીયા સ્ટાફનાં પ્રદિપસિંહ સરવૈયા, વિરમદેવસિંહ રાણા, વિજયભાઇ રાઠોડ, જયરાજસિંહ જાડેજા, અલ્તાફભાઇ ગાહા