જામનગર જીલ્લા ના લાવડિયા ગામે ૪ થી ૫ જેટલા પરપ્રાંતીય શખ્સો દ્વારા ભાનુશાલી યુવાન પર હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લા ના લાવડીયા ગામે રહેતા નિલેશ રઘુભાઈ ગંઢા નામ નો ભાનુશાળી યુવાન ને લૂંટ ના ઇરાદે વાડી વિસ્તારમાં ચાર થી પાંચ જેટલા પરપ્રાંતીય શખ્સો નશાની હાલતમાં આંતરી અને માર મારી લૂંટ ચલાવી હતી તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યો હતો અગાઉ પણ લાવડિયા ગામ માં ૩ વર્ષ પહેલાં પરપ્રાંતીય શખ્શો દ્વારા ભાનુશાળી યુવાન ની લૂંટ ના ઇરાદે આગેવાનો પોલીસ સ્ટેશન દોડી પહોંચ્યા હતા અને ફરિયાદ ની તજવીજ હાથ ધરી હત્યા કરવામાં આવી હતી આવા બનાવ ફરી ના બને તેના પગલે ભાનુશાળી સમાજ ના હતી