હાલમાં કેટલાય મુસ્લિમ સમાજના લોકો ઉમરાહ પર જઈ રહ્યા છે તો અલ્લાહ તાલા તેમની યાત્રા કબૂલ કરે તેવી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી.

ઇસ્લામ ધર્મમાં મહત્વ ધરાવતા મુખ્ય પાંચ સ્તંભો પૈકી ઉમરા એક ખૂબ જમહત્વ ધરાવે છે. ત્યારે હાલમાં મુસ્લિમ સમાજના લોકો ઉમરા પર જઈ રહ્યા છે. જે એક ખુબજ પ્રસંશનીય વાત છે. ત્યારે સમાજના અન્ય લોકો તેઓને ઉમરાનું સફર અલ્લાહ તાલા કાબુલ કરે તેવી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી.