શ્રી કલ્પેશભાઈ ગોસ્વામીના સન્માન અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સરકારી અને સહકારી વકીલ એવા માનનીય શ્રી કલ્પેશ ગોસ્વામીના સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એક અવાજ સંસ્થા અને માનવ જયોત સંસ્થા દ્વારા સાથે મળી કરવામાં આવ્યું હતું. માનનીય શ્રી કલ્પેશભાઈ હમેશા પોતાનું દરેક કાર્ય પૂર્ણ નિષ્ઠા પૂર્વક કરે છે. તેમના દરેક દરેક કાર્યમાં કૌમી એકતા અને શાંતિ ઝળહળતી રહે છે.