જૂના ઝઘડા નું મન દુખ રાખી આહીર અને દરબાર યુવાનો વચ્ચે મારામારી બનાવ બનવા પામ્યો હતો.

ભુજ તાલુકાનાં સુમરાસર અને લોરીયા વચ્ચે અગાઉના ઝઘડાના મન દુખ મુદે આહીર અને દરબાર યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં ત્રણ યુવાનોને વતી – ઓછી ઇજાઓ પહોચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલા. મળેલી માહિતી અનુસાર અગાઉની ઝઘડા બાબતે મન દુખ રાખેલ અને લોરીયા અને સુમરાસર માર્ગ પર જતાં હતા ત્યારે જીપ અથડાતાં ઝઘડો થયો હતો.