74 મોં પ્રજાસાતાક દિન તીરંગા ને સલામી આપી રાષ્ટ્ર ગીત સાથે પરેડ થી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરાઈ ઉજવણી
કેરા તા, ભુજ આજે તા,26,1,2023 ગુરુવાર ના રોજ સમગ્ર દેશ તેમજ વિદેશમા ઉજવાયો 74 મોં પ્રજાસાતાક દિન તીરંગા ને સલામી આપી રાષ્ટ્ર ગીત સાથે પરેડ થી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરાઈ ઉજવણી કેરા જેમાં ખાતે કેરા ગ્રામ પંચાયત, H.J.D.કોલેજ, શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, કેરા કન્યા શાળા કુમાર શાળા, તેમજ કુંદનપર સ્કુલ ખાતે ધ્વજ વંદન સાથે કરાઈ ઉજવણી જેમાં k.k.l.p. સ્કુલ ખાતે વૃક્ષો રોપણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ સાથે ઉજવણી કરાઈ હતી તો H.J.D. કોલેજ ખાતે ધ્વજ વંદન સાથે પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા
