વિજય માલ્યાને ભારત પરત લાવવામાં આવશે

ભારતની વિવિધ બેન્કો માથી  લોન લીધા બાદ હવે હપ્તા ન ભરી અને છેતરપીંડી કરી લંડન ભાગી જનાર  એવા  વિજય માલ્યાને ભારત પરત  કરવા માટે લંડનની કોર્ટે આજે મંજૂરી આપી દીધી છે.આ એજ વિજય માલ્યા છે કે જેણે સૌથી પહેલા ભારતની વિવિધ બેન્કો માથી લોન લઈ અને  વિદેશ નાશી ગયેલ ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર તેને ભારત પરત મોકલવા માટેના આદેશ આજે લંડન કોર્ટે આપ્યા હતા જે હવે મોદી સરકાર માટે રાહતના સમાચાર થયા હતા. દેખિત વાત છે કે જયારથી વિજય માલ્યા વિદેશ નાસી ગયેલ ત્યાર થી વિવિધ વિપક્ષો દ્વારા સરકાર પર આરોપ લગવામાં આવેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *