સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

ભારતની સૌથી મોટી બેન્ક એવી SBI એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે કેમકે જેમની હોમ કે કાર લોન ચાલુ છે તેવા ગ્રાહકોની પણ મુશ્કેલીઓમાં વધારો થવાનો છે . કારણ કે SBI એ પોતાના વ્યાજ દરોમાં ૦.૦૫ ટકાનો વધારો કરી દીધો છે. તેથી SBI એનઆઇ લોન હવે થી મોંઘી થશે અને સાથે સાથે જેમણે પહેલાથી લોન લીધેલી હશે તેમની EMI પણ વધી જશે.