ભુજની મામલતદાર ઓફિસની પાછળ આવેલ પશુપાલન ઉછેર કેન્દ્રમાં ભેંસની હાલત અત્યંત ખરાબ.

ભુજ મામલતદાર ઓફિસની પાછળ આવેલી પશુપાલન ઉછેર કેન્દ્રની અંદર અત્યારે ભેંસોની હાલત અત્યંત ખરાબ દેખાઈ રહી છે. તો એક ભેંસનું મૃત્યુ પણ થયું છે. કારણ કે તેની અંદર લોહીની ટકાવારી ઓછી હોવાના લીધે થયેલું. આ પશુપાલન કેન્દ્રમાં ૨૦૦ ની આજુબાજુ ભેંસો છે.