3 રાજ્યોમાં હારથી ભાજપમાં ખળભળાટ

જાણવા મળતી વિગત અનુસાર ત્રણ રાજ્યોમાં ભાજપ ની હારથી ખળભળાટ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને મળી રહેલી લીડ બાદ ભાજપ સાંસદ એવા  સંજય કાકડેએ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામે જ નારાજગી વ્યક્ત કરતાં.  કહ્યું કે, હું જાણતો જ હતો કે રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીની  હાર થશે  પરંતુ મધ્યપ્રદેશના પરિણામોએ ચોંકાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *