છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે સત્તા ગુમાવવી પડી છે

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે સત્તા ગુમાવવી પડી છે તો મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. તેલંગાણામાં બીજેપી કિંગમેકર બનવાની ફિરાકમાં હતી પરંતુ અહી પણ BJP  પાર્ટીને મોટો ઝડકો લાગ્યો છે. રાજ્યમાં બીજેપી પાંચ સીટ પરથી સમેટાઈને માત્ર 1 સીટ પૂરતી જ રહી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *