ભુજમાં લાગેલા ટ્રાફીક સિગનલ ફક્ત શોભના ગાઠીયા સમાન બની ગયા છે તંત્ર દ્રારા ફરી તેને ચાલુ કરાય જેથી ટ્રાફીક સમસ્યા ન સર્જાય

light traffic signal street stoplight transportation regulation vector illustration isolated

ભુજમાં ઠેર-ઠેર લાગેલા ટ્રાફીક સિગનલ બન્યા શોભાનાં ગાઠીયા સમાન અગાઉ ટ્રાફીક પીઆઇ તરીકે વી કે ગઢવી સાહેબ હતા ત્યારે ટ્રાફીક સિગનલ ચાલુ હતા. પણ તેમના ગયા પછી સિગનલ થયા બંધ. આ બાબતે લગતા વળગતા અધિકારીઓએ ધ્યાન આપવું જરૂરી જેથી ટ્રાફીક સમસ્યા હલ થાય ખાસ કરીને જ્યુબેલી ગ્રાઉન્ડ પાસે દરરોજ માટે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. જેથી લોકોને હાડમારીનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *