ઇડર થી અમદાવાદ જઈ રહેલી વરરાજાની કારને નડ્યો અકસ્માત…
પ્રાંતિજ જોડે દલપુર પેટ્રોલપંપ સામે બન્યો અકસ્માત… સી.સી.ટીવી કેમેરામાં કેદ…
કારમાં સવાર વરરાજા સહિત તમામ જાનૈયાઓને ગંભીર રીતે એ ઇજાઓ પહોંચી હતી. તમામ જાનૈયાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
સમગ્ર ઘટના સીસીટીવી કેદ થવા પામી હતી. જે અકસ્માત નો વિડીયો હાલ ચારેય બાજુ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ગંભીર અકસ્માત સાબરકાંઠા જિલ્લામાંથી અમદાવાદ થી ઈડર જતા લગ્નની જાનમાં વરરાજા ની કાર ને અન્ય કારે અડફેટે લેતા વરરાજાની કાર બે થી ત્રણ પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માત કારણે કારને નુકસાન થયું હતું.