વંથલી તાલુકાના કોયલી સીમ વિસ્તારમાં આવેલ કૂવા માંથી પુરુષ ની લાશ મળી……

પરપ્રાંતીય સરદાર ફૂલસિંગ નીગવાલ નામ ના પુરુષની લાશ મળી

સીમ મા આવેલ કૂવામાં લાશ હોવાની જાણ થતાં જ આજુ બાજુ સીમ વિસ્તારમાં રહેતા લોકો દોડી ગયા….

પોલીસ ને જાણ કરવામાં આવતા વંથલી પોલીસ ઘટના સ્થળે પોહચી લાશ નો કબજો લીધો….

હાલ લાશ વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યાર બાદ પોસ્ટમોર્ટમ અર્થે જામનગર
ખાતે મોકલવામાં આવી