અનામત આંદોલન હવે અલ્પેશ કથિરિયાના નેતૃત્વમાં

જાણવા મળતી વિગતો અનુસાર આજે પાસના કન્વીનર હાર્દિક પટેલના હાથમાંથી અનામત આંદોલનની ધૂરા ખૂંચવાઇ ગઇ હતી. સત્તાવાર રીતે હવે સમગ્ર પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ અલ્પેશ કથીરિયાને સોંપાઇ ગયું છે, જેને લઇ ગુજરાતના રાજકારણમાં એક નવા અધ્યાયની જાણે હવે શરૂઆત થઇ છે