Disable Blue Tick- આ ફીચર પ્રાઇવસીને ધ્યાનમાં રાખી તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે

Whatsaap Disable Blue Tick- આ ફીચર પ્રાઇવસીને ધ્યાનમાં રાખી તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનાથી આપ જે વ્યક્તિ સાથે કરી રહ્યા છો તે એ નહીં જાણી શકે કે આપે તેને મેસેજ વાંચ્યો છે કે નહીં. આ ઉપયોગ કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ પર ક્લિક કરો. અહીં આપને પ્રાઇવસી ઓપ્શન દેખાશે તેને ટેપ કરીને રીડ રીસીડનું ઓપ્શન દેખાશે જેને તમારે ડિસેબલ કરવી પડશે. ત્યારબાદ કોઈને પણ એ નહીં જાણી શકે કે તમે મેસેજ વાંચ્યો હતો કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *