108 ઈમરજન્સીના કર્મચારીઓ ની માનવતાભરી ઈમાનદારી

0
IMG-20181212-WA0101

આજના સમયમાં જયારે કૌભાંડો અને ઠગાઇ ના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે 108 એમ્બુલન્સ ની ટીમે પ્રમાણિક્તા નું અનોખુ ઉદાહરણ પૂરું પાડયું હતું. ભુજ તાલુકાનાં માધાપર હાઇવે પર ભવાની હોટેલ સામે ખાનગી બસની ટક્કર લાગતા ગંભીર રીતે ઘાયલ થયેલા શખ્સનાં સંબંધીને સ્થળ પરથી મળી આવેલી તેની કીમતી ચીજ વસ્તુઑ જેમકે મોબાઈલ અને રોકડ રકમ પરત કરી માનવતાના ઉત્તમ દર્શન કરાવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *