ભારાપરમાંથી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાયું જેની પોલીસમાં ફરિયાદ નોંધવાઇ છે

ભુજ તાલુકાનાં ભારાપર ગામેથી એક યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવીને તેનું અપહરણ કરી જવાયું છે. જેમાં ભોગ બનનારના ભાઈ શ્રરા દિનેશ મોહન મહેશ્વરી જે રહે ભારાપર આંબેડકટરનગર વાળા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અપહરણ તેની બહેનને લગ્નની લાલચ આપીને ભગાડી ગયેલ છે. જેની પોલીસ દ્રારા આરોપી વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *