ભુજ તાલુકાનાં કેરા ગામમાં દેશી દારૂની રેલમછેલ ચારથી પાંચ જગ્યા ઉપર વેચાઈ રહ્યો છે. દેશી દારૂ કેરા ગામમાં લઠાકોડ સર્જાય તો નવાઈ નહીં

 

આમ તો હાલે કચ્છ ક્રાઇમનો હબ બની ગયો છે. પરંતુ આપણે વાત કરીયે કેરા ગામની તો કેરા ગામમાં ધમધમી રહ્યો છે. દેશી દારૂના અડાઓ તો શું પોલીસ અજાણ કે પછી જાણતા હોવા છતાં અજાણ ગામના પ્રબુધ નાગરીકોમાંથી ઉઠલો સુર જેમાં સરકારી સ્કુલની બાજુમાં પાન,બીડી,ગુટકા જેવી વસ્તુઓ ઉપર 100 મીટરના દાયરામાં પ્રતિબંધ છે. પરંતુ કેરાની સરકારી સ્કુલના 100 મીટરના દાયરાને મુકીને પાછળની બાજુ વેચાઈ રહ્યો છે. દેશી દારૂ આ દારૂ વેચનાર બુટલેધર ધનરાશી ધરાવે છે. તો આ બુટલેધરો કોણ શું આ બુટલેધરો ઉપર પોલીસની મહેરબાની છે. કે શું જ્યારે બીજી ધણી બધી જગ્યા ઉપર મેષ, વુષભ, મિથુન, ધન રાશીના વ્યક્તીઓ પણ ગામમાં દેશી દારૂનો વેચાણ કરે છે. શું પોલીસને પોતાનું કર્તવ્ય મુકીને આ બુટલેધરોને છાવરે છે કે પછી આ બુટલેધરોથી પોલીસ ડરે છે. એવો ગ્રામજનો ઉઠતો સુર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *