મુન્દ્રામાં આવેલ ગુજર સમાજના સ્મશાન ના રસ્તા પર ગેરકાઇદેસર દબાણ ને તોડવા આવેલા મામલતદાર સમક્ષ આકરા આક્ષેપો કરવામાં આવ્યા.

મુન્દ્રામાં આવેલા ગુર્જર સમાજના સ્મશાન ના રસ્તા ઉપર ગેરકાઇદેસર દબાણને તોડવા આવેલા પ્રોબેસન મામલતદારને મુન્દ્રા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરાયો આક્ષેપ કે આ અધિકારીઓ દ્વારા ફક્ત નાના ગરીબ માણસોના જ દબાણ તોડવામાં આવી રહયા છે. ફક્ત ગરીબ માણસો ને જ ટાર્ગેટ કરાઇ રહ્યા છે. તો પછી પૈસા વાળાઓના દબાણ કેમ તોડી પાડવા માં નથી આવતા.