ભુજના મારૂ કંસારા સોની જ્ઞાતી નું ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ મધ્યે 32 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યો.

0
85621 (1)

ભુજ મારૂ કંસારા સોની જ્ઞાતીના આજે ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે ૩૨ માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દસ નવ દંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં ગુજરાત તેમજ રાયપુર રાજેસ્થાન થી તેમજ સમગ્ર કચ્છ  માથી જ્ઞાતીજનો બહોળી સંખ્યામાં સમૂહ લગ્નમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *