મુન્દ્રામાં હડકાયા કુતરા દ્વારા દસ નાના મોટા લોકોને બચકા ભરાયા.

મુન્દ્રા તાલુકાનાં બરોઈ ગામે હડકાયા કુતરા દ્વારા નાનામોટા દસ જણાયે બચકાં ભરાયા હતા. સાથે ૬ ગાયને પણ બચકાં ભર્યા હતા. ત્યારે નાનામોટો પ્રથમ સારવાર માટે મુન્દ્રા હોસ્પીટલમાં લઈ ગયા હતા. જયાના ડોક્ટર દ્વ્રારા આ લોકોને હડકાયા કૂતરાની રસી અપાવવા માટે ભુજ ની જી.કે. હોસ્પિટલ નું કહેવામા આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *