લીમડી થી ધંધુકા રોડ ઉપર ચચાણા ગામની બાજુમાં અકસ્માત સર્જાયો

ડમ્પર ચાલાકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

જોકે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાન હાની થવા પામી ન હતી

જોકે આ ડમ્પરમાં કાળા પથ્થરો ભરેલા હોવાથી સાઇડ ઉપર લેતા ગટરમાં ધસાઈ જતા અકસ્માત સર્જાયો હતો

આ ડમ્પરમાં આગળ તેમજ પાછળ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ ન હતી

લીમડી થી ધંધુકા રોડ ઉપર ચચાણા ગામની બાજુમાં ડમ્પર ચાલાકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો