કુમદવાડી વિસ્તારમાં એક વ્યક્તિએ ત્રીજા મળેથી પડીને કરી આત્મહત્યા

c50f4e0b-0753-4641-8aab-5c8ff7265180

મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુમદવાડી વિસ્તારમાં આવેલી ન્યાલકરણ નામની બિલ્ડીંગના ત્રીજા માળેથી પડીને એક વ્યક્તિએ કરી આત્મહત્યા જેમાં વ્યક્તિ હાદાનગર વિસ્તારનો રહેવાસી છે અને તેનું નામ દશરથભાઈ ઉર્ફે સુનિલ મકવાણા જાણવા મળ્યું છે ત્યારે વ્યક્તિનું આત્મહત્યા કરવાનું કારણ છોકરી સાથે પ્રેમ હોવાનો જાણવા મળ્યું છે જ્યારે વ્યક્તિ હાથમાં પતરી મારેલી છે જ્યારે વધુ વિગતો પોલીસ તપાસ બાદ જાણવા મળશે જ્યારે આ બનાવ બનતા બોરતળાવ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ બનાવ બનતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા