ગાંધી જીવન કેન્દ્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૬૮ મી પૂર્ણતિથી એક સંસ્કૃત પાઠન તેમજ તેમની પ્રતિમા ઉપર હારરોપણ કરાયું હતું.

0
download (2)

આજે ભુજ ખાતે ગાંધી જીવન કેન્દ્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણતિથી નિમિતે તેમની પ્રતિમા ઉપર હારરોપણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યો હતું. આ સંસ્થા દ્વારા એક શ્રેસ્ઠ વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *