કેમ થયું હતું સરદાર વલ્લભ ભાઈ પટેલનું દેહાંત જુઓ સમગ્ર વિગત

૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ને મોટા હ્રદય હુમાલો થયો હતો (તેમનો બીજો) કે જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ.

તે દિવસે અભુતપુર્વ તેમજ અનન્ય ઘટનામાં ભારતીય સનદી સેવા તેમજ પોલીસ સેવાના ૧૫૦૦ અધિકારીઓ સરદારના દિલ્હી સ્થીત તેમના રહેઠાણે તેમના દેહાંતના દુ:ખમાં સહભાગી થવા મળ્યા હતા અને તેઓએ પ્રણ લીધું હતું કે તેઓ ભારતની સેવા ‘પુર્ણ વફાદારી તેમજ અવરિત ઉત્સાહ’ સાથે કરશે.

સરદારનો અગ્નિદાહ મુંબઈના સોનાપુર સ્થિત કરવામાં આવ્યો હતો અને ત્યાં મોટો જનસમુદાય તેમજ નેહરુ, રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતી પ્રસાદ હાજર હતા.