ભુજના રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા યોજાયેલ કાર્યક્રમ માં ઈટાલીના આર્કિટેક દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું.

0
smv (1)

કચ્છના પાટનગર એવા ભુજની શાન એવા ભુજીયા ડુંગર પર હાલે મરામતનું કાર્ય ચાલુ છે. જે ભૂકંપબાદ તેને સ્મૂતિવન બનવા જઈ રહ્યું છે. ત્યારે અનેક સંશોધકો એ તેના પર રિસર્ચ કરી રહ્યા છે. એ સંદર્ભે ઈટાલીના આર્કિટેક શ્રી જિયોવાની લિયોની દ્વારા વક્તવ્ય અપાયું હતું. તેઓએ કચ્છીઓના જાણ બહારની અનેક વાતો વિશે કચ્છીજનો ને જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *