ટીનસિટી ગ્રાઉન્ડમાં યોજવામાં આવનારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ધર્મસભાની તૈયારીઓ પૂરજોશ માં શરૂ.

ભુજમાં વાગડ બે ચોવીસી વાડીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પ્રેસકોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૌશિક મહેતા એ વિગત આપતા જણાવ્યુ હતું કે તારીખ 21 ના ભુજના ટીન સિટી ગ્રાઉન્ડમાં એક વિરાટ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સભાને ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા સંબોધન કરવામાં આવશે. જેમાં આયોધ્યામાં રામ મંદિર બનાવું દેશમાં ગૌ હત્યા બંધ કરાવવી ખેડૂતોને પૂરતા ભાવ મળવા જેવા અનેક મુદાઓ રાખવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *