ગીતાંજલિજીનું મોડી રાત્રે મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લાનાં માંડવામાં દેહાંત થયુ હતું.

બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાની પહેલી પત્ની ગીતાંજલિ ખન્ના અને અક્ષય ખન્નાની માતાનું નિધન થઇ ગયુ છે. 15 ડિસેમ્બર શનિવાર સાંજે તેમનું નિધન થયુ હતું. ગીતાંજલિજીનું મોડી રાત્રે મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લાનાં માંડવામાં દેહાંત થયુ હતું