ભુજ BSF દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતી છોકરીઓ ને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

0
BSF-logo

આજે ભુજ BSF દ્વારા મહિલા આશ્રમ માં રહેતી દીકરીઓ ને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ એરપોર્ટ સિક્યુરિટીના મિશ્રા સાહેબ તેમજ સિંઘ સાહેબ અને પૂરા સ્ટાફ સાથે આ મહિલા આશ્રમ ખાતે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે મહિલા કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટના પ્રમુખ કમલાબેન,ઇલાબેન તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આ લોકોનો આભાર માનવમાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *