ભુજ મહિલા આશ્રમ માથી એક મહિલા દ્વારા બાળકીને દતક લેવામાં આવી જુઓ પૂરો વિડીયો.

આજે ભુજ ખાતે મહિલા આશ્રમ માથી એક નાની બાળકી દતક લેવામાં આવી હતી. સિબા બેન દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માં આવ્યું હતું. જે ફોર્મ શિશુ ગૃહ પાલડી થી તેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. બે વર્ષ પછી ભુજ મહિલા આશ્રમ માથી આ બેબીને દતક લેવામાં આવી હતી. અને આ બાળકી દતક લીધાબાદ શિબાબેન ઘણાજ ખુશ નજરે પડ્યા હતા. તેની સંભાળમાં કોઈ જ કમી રાખવામા નહીં આવે તેવું જણાવાયું હતું.