ભુજના પલારા પાસે આવેલ રામદેવ સેવા આશ્રમની ડો ભરતભાઈ વાટવાણી દ્વારા લેવામાં આવી મુલાકાત

ભુજના રામદેવ સેવા આશ્રમની આજે ડો ભરત વાટવાણી એ મુલાકાત લીધી હતી. ભરતભાઈ મુંબઈના બોરીવલીના રહેવાશી છે. તેમના દ્વારા ૧૯૮૮ માં શ્રદ્ધા ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે અનેક એવોડ પણ જીત્યા છે. માનવ જયોત સંસ્થા દ્વારા ભરત ભાઈને આમંત્રીત કરવામાં આવ્યો હતો. ભરતભાઈ હમેશા સંસ્થાઓ સાથે જોડાયેલા રહે છે. જેથી જ્ઞાન મળે સંસ્થા મનોરોગી માટે છે અને ભટકતા મનોરોગીની સેવા કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *