આજરોજ ભુજ બાર એશોસિયેસન ની ચૂંટણી સવારે ૧૦ વાગ્યાથી યોજાઇ હતી.

0
right-to-vote

ભુજ ખાતે આજે ભુજ બાર એસોસીયેસન માટેની ચૂંટણી માટે આજે સવારના દસ વાગ્યા થી કોર્ટની અંદર મતદાન ચાલુ થયું હતું. આ મતદાન સાંજના ચાર વાગ્યા સુધી ચાલવાનું છે. તો બપોર સુધીમાં કુલ ૨૦૦ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં જે ટીમ ચૂંટાશે તે બાર એસોસીયેસન માટે આ વખતે ૩ પેનલના ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *