સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મી સસ્પેન્ડ

  • સાંતલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકે ફરજ બજાવતા બે કોસ્ટેબલ ને કરાયા સસ્પેન્ડ
  • સાંતલપુર નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો ને હેરાન કરાતા કરાયા સસ્પેન્ડ
  • કોસ્ટેબલ વિરમ આહીર તેમજ દિલીપ ને કરાયા સસ્પેન્ડ
  • વાહન ચાલકો ની રજુવાત ને આધારે કરાયા સસ્પેન્ડ
  • પાટણ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા વિશાખા ડબરાલ દ્વારા કરાયા સસ્પેન્ડ
  • એક સાથે બે પોલીસ કોસ્ટેબલ ને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભરાટ…