ભચાઉ શહેરમાં ગામદળ ની એક સાથે 20 થી 25 ગયો મૃત્યુ પામતા ગૌ રક્ષકોનો રોષ જોવા મળ્યો
ભચાઉ શહેરમાં તારીખ 2/ 4/ 2023 રોજ ભચાઉ ગામદળ ની ગાયો એક સાથે 20 થી 25 ગયો મૃત્યુ પામી હતી વાડીવાળા હનુમાન જીના મંદિરની બાજુમાં એક કેનાલની બાજુમાં વોકરામાં પડતા મૃત્યુ પામી હતી, આ ગાયોનો મૃત્યુનું કારણ એક સાથે 100 થી 200 ગાયો એક ભેગી કેનાલ ઉપરથી નીચે ઢાળ ઉપરથી ઉતરતા એક બીજી ઉપર એક ચડી ગઈ હતી ત્યારે આ બનાવ બન્યો હતો