બાયડ ના ગાબટ ત્રણ રસ્તા પાસે ટ્રક સાથે બાઇક અથડાતાં જીવલેણ અકસ્માત સર્જાયો

બાઈક પર બાબરી પ્રસંગે જઈ રહેલા એક જ પરિવારના બે માસુમ બાળકો સહિત ચારના મોત…

ગેસના બાટલા ભરેલી ટ્રક સાથે બાઈક અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો…

એક સાથે પરિવારના ચાર સભ્યો ના મોતની ઘટનાને કુટુંબીઓને હચ મચાવી મૂક્યા…

બાબરી પ્રસંગમાં રાહ જોઈ રહ્યા હતા ઘટનાની જાણ થતા વાતાવરણ શોકમય બન્યુ..

એક જ પરિવારના ચાર સભ્યોએ મોતની પછેડી ઓઢી…

જશુભાઈ તેજભાઈ નાયક
ચંપાબેન જશુભાઈ નાયક
યુવરાજ જશુભાઈ નાયક
રાજ જશુભાઈ નાયક..
મૂળ વતની છોટાઉદેપુરના મજૂરી અર્થે આવેલ ગાબટ ત્રણ રસ્તા પર નડ્યો જીવલેન અકસ્માત….