ભુજ તાલુકાના કેરા ખાતે શ્રી હનુમાનજી જન્મોત્સવના 33માં પાટોત્સવ ની ઉજવણી કરાઈ
ભુજ તાલુકાના કેરા ખાતે તા,6,4,2023 ગુરુવારે ના શ્રી હનુમાનજી જન્મોત્સવ ના પવિત્ર દિવસે કેરા ભાઈઓ તેમજ બહેનોના સ્વામિનારાયણ મંદિરના 33 મો પાટોત્સવ ની કરાઈ ઉજવણી જેમાં સવારે 8 કલાકથી ભજન કીર્તન સાથે ભગવાનનો ગંગાજળ,દૂધ,દહીં,ધી,
પુષ્પ,તેમજ સાકર થી બને મંદિરોમાં સંતો તેમજ દાતાશ્રીઓ સાથે ગામલોકો દ્વારા અભિષેક કરાયો હતો જેમાં ખાસ ઉપસ્થિત ભુજ મંદિરના વડીલ સંતો તેમજ કોડાય ગુરુકુળના સંતો પધાર્યા હતા તોઆ આજના પાટોત્સવ ના દાતાશ્રી, ખીમજીભાઈ રામજી ભૂવા પરિવાર રયા હતા