સરકાર દ્વારા હાલ જ GST લાગુ કરવામાં આવી તેને કારણે પતંગના ધંધામાં 15% જેટલો ફરક દેખાયો.

ભુજના અનમ રિંગરોડ પાસે આવેલ પરેશભાઈ પતંગવાલા જે છેલ્લા કેટલાય વર્ષ થી પતંગનો હોલસેલ તેમજ રિટેલના ભાવમાં વેચાણ કરે છે. આ વખતે જે સરકાર દ્વારા GST લાગુ કરવામાં આવી છે તેના લીધે પતંગના ધંધામાં ઓછામાં ઓછો ૧૫ ટકા જેટલો ફરક આવશે ધંધામાં ભારે નાના માણસો પાસે GST નંબર ન હોય જેના લીધે કારીગર પાસેથી ટ્રાન્સપોર્ટ વાળા માલ ઉપાડતા નથી જેના કારણે પતંગના માલ માં કટોકટી આવના કારણે ધંધમાં ઘણોજ ફરક પડી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *